image source = instagram

આદિપુરૂષ ફિલ્મમાં એક સીન પર લોકોએ ટ્રોલ કરવાની શરૂઆત કરી.

image source = instagram

આ સીનમાં રાવણ વેશ બદલીને સિતાનું અપહરણ દ્રશ્ય પ્રદર્શિત થયું.

image source = instagram

મેકર્સે આ સીનને VFX દ્વારા આકર્ષક બનાવ્યું.

image source = instagram

લોકોએ આ સીનને ટ્રોલ કરવાની શરૂઆત કરી.

image source = instagram

માતા સીતા અપહરણ દ્રશ્યમાં સીતાને સ્પર્શતો નથી.

image source = instagram

મેકર્સે આદિપુરુષની રામાયણના સીતા હરણ દ્રશ્ય સાથે કમ્પેર કર્યું.

image source = instagram

મનોજ મુન્તાશીરે સીતા હરણ દ્રશ્યનો તર્ક સમજાવ્યો છે.

image source = instagram

ફિલ્મને ઘણા રેકોર્ડ તોડવામાં સફળતા મળી શકે છે.